ગ્રંથાલય

આમુખ

શ્રેયસ પ્રચારક સભાની સ્થાપના ૨૩-૧૨-૧૯૮૦ ના દિને જનસમૂહના પારમાર્થિક ઉત્કર્ષમાં કોઈ પ્રકારે ઉપયોગી અને સહાયભૂત થવાના હેતુથી કરવામાં આવેલ.

એકવીસમી સદીનાં ગ્લોબલ સંસ્કૃતિનાં આક્રમણવાળાં, પશ્ચિમનાં પવનનાં પ્રદુષણવાળા વર્તમાન જીવનમાં રાગદ્વેષ અને વેરની ભાવનાથી ભરેલાં વાતાવરણમાં ફસાયેલી આ માનવજાતને જરૂર છે “આત્મા” ને જાણવાની, ઓળખવાની, સમજવાની અને માણવાની. આ માટે શ્રી તીર્થંકર પ્રભુએ મહામૂલો ઉપદેશ આપ્યો છે જેને શ્રી ગણધરપ્રભુનાં માર્ગદર્શન નીચે શ્રી આચાર્ય ભગવંતોએ ગ્રંથસ્થ કરી આગમસૂત્ર રૂપે રચના કરેલ છે. અનેકાનેક સાધુભગવંતોએ આ જ્ઞાનશ્રુતરૂપી મોતીનો પરિચય આપણને કરાવીને તત્વનાં ઊંડાણને પામવાનો માર્ગ બતાવેલ છે જેને જ્ઞાન, દર્શન તથા ચારિત્રના સમ્યક્ આરાધનનો મોક્ષમાર્ગ શ્રી પ્રભુએ કહ્યો છે. પારિભાષિક શબ્દોનાં ગહનપણાને કારણે સામાન્ય જીવોને એનું આરાધન કઠણ લાગે છે ત્યારે શ્રી પ્રભુએ તો આ માર્ગને સરળ, સ્વચ્છ અને સુગમ જણાવી તેનું બહુમાન કર્યું છે. જેને પ્રાપ્તિની અદમ્ય ઈચ્છા જાગે છે તેને તે માર્ગ અવશ્ય મળે જ છે.

શ્રી પ્રભુની શાંત મુદ્રાસહિતની પ્રતિમા કે ચિત્રપટ જોઈને આપણાં અંતરમાં ઘણીવાર ભાવ ઉઠે છે કે “હે પ્રભુ! તારા જેવા અમે ક્યારે થઈશું? અમને આ સંસારમાંથી મુક્તિ ક્યારે મળશે? અમારી આ ઝંખના ક્યારે સફળ થશે?” વગેરે આપણા આ પ્રશ્નોના ઉત્તર, થતી મુંઝવણ માટેનું માર્ગદર્શન આપણને મળી રહે છે પૂ. સરયુબેન રચિત “શ્રી કેવળી પ્રભુનો સાથ” નાં પાંચ ગ્રંથોનાં વીસ પ્રકરણોમાંથી. આનું પઠન કરતાં તેમાં તેઓ પોતાના આત્માનુભવની અનુભૂતિ ગ્રંથસ્થ કરતા હોય એવી લાગણી થાય છે અને આ સંસારનાં દુઃખોમાંથી છૂટવાના પ્રબળભાવ થાય છે.

આ પાંચેય ગ્રંથોના પ્રત્યેક પ્રકરણની તર્કબદ્ધતા સમજવા જેવી છે જેમાં તેઓ વ્યક્ત કરે છે “આત્માનુભૂતિનો આનંદ”. આત્મવિકાસનાં સોપાન તથા મોક્ષમાર્ગની યાત્રામાં જોડાવા આપણે કેવી પાત્રતા કેળવવી જોઈએ તેનું સચોટ માર્ગદર્શન તેઓએ છેલ્લે “ઉપસંહાર” માં ખૂબજ સુંદર રીતે ભવ્ય જીવોને અત્યંત ઉપકારભૂત બની રહે એ ભાવનાથી રજુ કરેલ છે.

વાચકોને આ બધા ગ્રંથો અને અન્ય પુસ્તકોનો લાભ આ વેબસાઈટની સુવિધાદ્વારા સદુપયોગ માટે પ્રાપ્ત થાય એજ ભાવના.

Book Name Author Full Book
Book Name
કમ નંઃ ૧ પશ્ચાત્તાપ નો ક્રમ
Kram No. 1 Pashchatap No Kram
Author
Full Book
ડાઉનલોડ કરો
Book Name
કમ નંઃ ૨ ભીડ ભંજનનો ક્રમ
Kram No. 2 Bhid Bhanjanno Kram
Author
Full Book
ડાઉનલોડ કરો
Book Name
કમ નંઃ ૩ સુખ બુધ્ધિ તોડવા માટેનો ક્રમ
Kram No. 3 Sukh Buddhi Todvano
Author
Full Book
ડાઉનલોડ કરો
Book Name
કમ નંઃ ૪ સર્વ પ્રકારના સાથ માટેનો ક્રમ
Kram No. 4 Sarv Prakarna Sath Mate No
Author
Full Book
ડાઉનલોડ કરો
Book Name
કમ નંઃ ૫ આત્મચારિત્રની ખીલવણી માટેનો ક્રમ
Kram No. 5 Aatma Charitrani Khilavani mate no Kram
Author
Full Book
ડાઉનલોડ કરો
Book Name
ક્રમ નંઃ ૬ સ્વ આત્મ પુરુષાર્થનો ક્રમ
Kram No. 6 Swa Atma Purusharth no Kram
Author
Full Book
ડાઉનલોડ કરો
Book Name
જ્ઞાનાંજન ભાગ-૧
Gyananjan Bhag-1
Author
Full Book
ડાઉનલોડ કરો
Book Name
જ્ઞાનાંજન ભાગ-૨
Gyananjan Bhag-2
Author
Full Book
ડાઉનલોડ કરો
Book Name
યોગશાસ્ત્ર
Yogshastra
Author
હેમચંદ્રાચાર્ય
Full Book
ડાઉનલોડ કરો
Book Name
આત્મસ્વરૂપની અનુભૂતિ
Atmaswroopni Anubhuti
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
શ્રીમદ્દની જીવનસિદ્ધિ
Shrimadni Jivansiddhi
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૧
Shri Kevli Prabhuno Saath Part 1
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૨
Shri Kevli Prabhuno Saath Part 2
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૩
Shri Kevli Prabhuno Saath Part 3
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૪
Shri Kevli Prabhuno Saath Part 4
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૫
Shri Kevli Prabhuno Saath Part 5
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
શ્રી કેવળી પ્રભુનો સાથ (ભાગ ૧ થી ૫) ની સંદર્ભ સૂચી
Shri Kevli Prabhuno Saath (Part 1 to 5) Ni Sandharbha Suchi
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
આત્માની સિદ્ધિ
Aatmani Siddhi
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
સ્વપર કલ્યાણનો માર્ગ
Swapar Kalyanno Marg
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
શ્રી ભક્તામર સ્તોત્ર તથા કલ્યાણમંદિર સ્તોત્ર (વિવેચન)
Shri Bhaktamar Stotra and Kalyanmandir Stotra (Vivechan)
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
શ્રીમદ્દની સિદ્ધપદ ભાવના (અપૂર્વ અવસર)
Shrimadni Siddhapada Bhaavna (Apurva Avsar)
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
અ ગ્રેટ સીઅર
A Great Seer
Author
સરયુબેન ર. મહેતા, ભોગિલાલ ગિ. શેઠ
Full Book
ડાઉનલોડ કરો
Book Name
અપૂર્વ આરાધન
Apurva Aradhan
Author
સરયુબેન ર. મહેતા
Full Book
ડાઉનલોડ કરો
Book Name
આલોચનાદિ પદ
Aalochnadi Pada
Author
Full Book
ડાઉનલોડ કરો
Book Name
આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિવેચન)
Aatmasiddhi Shastra (Vivechan)
Author
ભોગિલાલ ગિ. શેઠ
Full Book
ડાઉનલોડ કરો
Book Name
ભક્તિ માર્ગનું રહસ્ય
Bhakti Marg Nu Rahasya
Author
ભોગિલાલ ગિ. શેઠ
Full Book
ડાઉનલોડ કરો
Book Name
નિર્વાણ માર્ગનું રહસ્ય
Nirwan Marg Nu Rahasya
Author
ભોગિલાલ ગિ. શેઠ
Full Book
ડાઉનલોડ કરો
Book Name
રુડા મનુષ્યોના અંતિમ ઉદ્ગારો
Ruda Manushyano Antim Udgaro
Author
ભોગિલાલ ગિ. શેઠ
Full Book
ડાઉનલોડ કરો
Book Name
સમાધિ મરણ
Samadhi Maran
Author
ભોગિલાલ ગિ. શેઠ
Full Book
ડાઉનલોડ કરો
Book Name
અધ્યાત્મ જ્ઞાનકોષ
Adhyatma Gyankosh
Author
ભોગિલાલ ગિ. શેઠ
Full Book
ડાઉનલોડ કરો
Book Name
આધ્યાત્મિક નિબંધો
Aadhyatmik Nibandho
Author
ભોગિલાલ ગિ. શેઠ
Full Book
ડાઉનલોડ કરો
Book Name
છેલ્લી ઘડીના અવસરે
Chelli Ghadina Avasare
Author
ભોગિલાલ ગિ. શેઠ
Full Book
ડાઉનલોડ કરો
Book Name
અધ્યાત્મ જીવનગાથા
Adhyatma Jivangatha
Author
ભોગિલાલ ગિ. શેઠ
Full Book
ડાઉનલોડ કરો