સૌને વંદન,
રવિવારે તા. ૧૩-૯-૨૬ ના રોજ સવાલ – જવાબ નો સમય રાત્રે ૮ થી ૯ વાગ્યા સુધી રહેશે. દરવાજા ૭.૩૦ વાગે ખુલશે.
ભોયતળીએ અને ૩જા માળ ઉપર વ્યવસ્થા રહેશે. બાળકો માતાપિતા સાથે ભોયતળીયે બેસવા વિનંતી.
આભાર 🙏